
જામ-રાવલ શહેર : શૈક્ષાણિક માહિતી...
રાવલ શહેરમાં કુલ ૯ શાળાઓ આવેલી છે.
રાવલ શહેરમાં ૬ શાળા સરકારી છે તથા ૩ પ્રાઈવેટ શાળાઓ છે.
શાળાનું નામ | સરનામું |
રાવલ તાલુકા શાળા નં-૧ | હવેલી રોડ - મેઈનબજાર |
રાવલ તાલુકા શાળા નં-ર | દરબાર ગઢ- મેઈનબજાર |
મારૂતીનગર પ્રાથમીક શાળા | રામનગર |
શ્રી રાવલ બ્રાંચ શાળા | એસ.ટી.રોડ- રાવલ |
શ્રી હનુમાનધાર પ્રાથમીક શાળા | હનુમાનધાર |
શ્રી બારીયાધાર પ્રાથમીક શાળા | બારીયાધાર |
શ્રી હાથી ગોકલદાસ લીલાધર હાઈસ્કૂલ | એસ.ટી.રોડ-રાવલ |
શ્રી પરિશ્રમ પ્રાથમીક શાળા | એસ.ટી.રોડ.-રાવલ |
શ્રી સરસ્વતિ વિધાલય પ્રાથમીક શાળા | બસ સ્ટેન્ડ પાસે-રાવલ |