જામ-રાવલ શહેર: ખેત ઉત્પાદન વિશે...
    રાવલ શહેરનો કુલ ગામ તળ વિસ્તાર ૪૮.૦૦ હેકટર અને જમીન વિસ્તાર ૪૧૭૧ જેટલો છે.આ શહેરની જમીન કાળી છે અને તની આસપાસમાં પણ આજ પ્રકારની જમીન જોવા મળે છે.રાવલ શહેરમાં કોઈ મોટા ઉધોગ ધંધા વિકસેલ ન હોય તેથી રાવલ શહેરની મોટા ભાગની વસ્તીનો વ્યવસાય ખેતી અને ખેતી આધારીત ધંધાનો વ્યવસાય છે.જયારે કેટલાક લોકો વેપાર કરે છે.