જામ-રાવલ શહેર : વસ્તી વિશે...
       આ શહેરમાં કુલ ૬પ૦૦ પરીવારો વસે છે. જે પૈકી ૧પપ૬ ગરીબી રેખાની નીચે જીવતા પરીવારો છે.જયારે અન્ય ૧૯પ પરીવારો અનુસુચિત જાતિના
છે .આ શહેરના પશુ ધનની સંખ્યા રપ૬૪ જેટલી છે.જેમાં રપ ટકા પશુ દુધારા ઢોર છે.તેમજ પ૮૦ ખેતી ઉપયોગી પશુ છે.